મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદ જિલ્લાના લીમડીમાં રથયાત્રાના ગજરાજનું અગમ્ય કારણોસર મોત, ભક્તોમાં શોકની લાગણી

દાહોદ જિલ્લાના લીમડીમાં યોજાનારી રથયાત્રા પહેલા દુઃખદ ઘટના સામે આવી હતી. રથયાત્ર

તસવીર: gstv

દાહોદ જિલ્લાના લીમડીમાં યોજાનારી રથયાત્રા પહેલા દુઃખદ ઘટના સામે આવી હતી. રથયાત્રામાં જોડાવવા માટે લાવવામાં આવેલા 'લક્ષ્મી' નામના ગજરાજનું અગમ્ય કારણોસર મોત થયું છે. ગજરાજના અચાનક મોતથી રથયાત્રાના આયોજકો અને ભાવિકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં તંત્ર સ્થળ પર પહોંચી વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ગજરાજના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો