VIDEO: મહાપાલિકાના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો, હજારો કિલો અખાદ્ય જથ્થાનો કર્યો નાશ
રાજકોટમાં મહાપાલિકાના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના માયાણા ચોક પાસે આવેલા પટેલ ડાયનિંગ
રાજકોટમાં મહાપાલિકાના ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના માયાણા ચોક પાસે આવેલા પટેલ ડાયનિંગ હોલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું.ચેકિંગ દરમિયાન વાસી શાકભાજીનો ત્રણ કિલો જથ્થો મળ્યો હતો.જ્યારે પટેલ ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, એક્સપાયરી થયેલો સોસ, મેયોનીઝ, બ્રેડ, પાઉં સહિતનો કુલ આઠ કિલો અખાદ્ય જથ્થો મળ્યો હતો.ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળેથી પનીરના નમૂના લીધા હતા.




