મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાબરામાં વગર વરસાદે કાળુભાર નદીમાં પૂર, ખેડૂતોમાં ખુશી

અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં વરસાદ વગર જ કાળુભાર નદીમાં પાણીની આવક થત

તસવીર: gstv

અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં વરસાદ વગર જ કાળુભાર નદીમાં પાણીની આવક થતાં અનોખું દૃશ્ય જોવા મળ્યું છે. નર્મદાના નીર છોડાતા કાળુભાર નદી ફરી વહેતી બની છે. નદીમાં પાણી આવતાં નદીકાંઠાના અનેક ગામોને રાહત મળવાની આશા વ્યક્ત થઈ રહી છે. બાબરા વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતાં ખેતીપાકને પણ મોટો લાભ થશે. નર્મદાના પાણીથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો