મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદની સંતરામ હોસ્પિટલ બહાર ભારે વરસાદથી જળબંબાકાર, દર્દીઓ માટે હોસ્પિટલ તંત્ર બન્યુ એક્ટિવ

ખેડાના નડિયાદમાં ભારે વરસાદના કારણે સંતરામ નેત્ર

તસવીર: gstv

ખેડાના નડિયાદમાં ભારે વરસાદના કારણે સંતરામ નેત્ર ચિકિત્સાલયની બહાર કેડ સમા પાણી ભરાયા છે...જેના કારણે બહારગામથી આવેલા ૨૫૦થી વધુ દર્દીઓ અને તેમના સગાઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. તંત્ર દ્વારા દર્દીઓની અવરજવર માટે  ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા પાણી વચ્ચે ફસાયેલા દર્દીઓને સુરક્ષિત રીતે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે..

આ સમાચાર શેર કરો