VIDEO: દાહોદના ગોદીરોડ પરની હૉસ્પિટલમાં લાગી આગ, સદનસીબે ટળી જાનહાની
રાજ્યના દાહોદના ગોદીરોડ ઉપર હૉસ્પિટલમાં આગ લાગી હતી.આયુર્વેદ હૉસ્પિટલમાં રાત્રીના સમયે શોર્ટસર્કિટના કારણે
રાજ્યના દાહોદના ગોદીરોડ ઉપર હૉસ્પિટલમાં આગ લાગી હતી.આયુર્વેદ હૉસ્પિટલમાં રાત્રીના સમયે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી.દાહોદ ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ




