મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar: છેલ્લા 15 દિવસથી ખાતરની અછત, ખેડૂતોએ કાળા બજારીનો લગાવ્યો આક્ષેપ

સુરેન્દ્રનગરમાં ખાતરની અછતનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના 10 તાલુકાઓના ડેપો

સુરેન્દ્રનગરમાં ખાતરની અછતનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના 10 તાલુકાઓના ડેપો પર છેલ્લા 15 દિવસથી ખાતર જ નથી. ત્યારે ખાતરની અછત મુદ્દે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. પણ ખાતર ક્યાં છે એનો જવાબ નથી. આ દરમિયાન ખેડૂતોએ ખાતરની કાળા બજારી કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. 7.26 લાખ થેલીઓ ખાતરની આવી હતી પણ ક્યાં ગઈ એ એક સવાલ છે. મહત્વની વાત તો એ છે કે, અધિકારીઓને પણ ખબર નથી કે ખાતર ક્યાં ગયું. હવે ખાતરની અછતને કારણે કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવાની ભિતી છે. 

આ સમાચાર શેર કરો