મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : અજમેરના ટોલ બૂથ પાસે ગમખ્વાર અકસ્માત, વાહનોને થયું ભારે નુકસાન

અજમેરના ટોલ બૂથ પાસે ટ્રક કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અથડામણ એટલી પ્રચંડ હતી કે વાહનોને ભારે

અજમેરના ટોલ બૂથ પાસે ટ્રક કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અથડામણ એટલી પ્રચંડ હતી કે વાહનોને ભારે નુકસાન થયું છે. અકસ્માતના દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે, જેમાં ટોલ પ્લાઝા પર અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે જાનહાનિ અંગે હજુ તપાસ ચાલુ છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો