મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠામાં ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા તૈયાર નથી

સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળે તે ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું જે તે સમયે શરૂ

સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ મળે તે ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું જે તે સમયે શરૂ કરવામાં આવ્યું હતું પણ સાબરકાંઠા જિલ્લામાં એક પણ ખેડૂતે ઘઉં વેચવા માટે રસ દાખવ્યો નથી.

આ સમાચાર શેર કરો