મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: Farah Khan અને Ismail Darbarના રિયુનિયનથી ફેન્સમાં એક્સાઈટમેન્ટ, સંગીતકાર બોલિવૂડમાં વાપસી કરે તેવી અટકળ 

મુંબઈ શહેરમાં તાજેતરમાં એક શાનદાર

મુંબઈ શહેરમાં તાજેતરમાં એક શાનદાર રિયુનિયન જોવા મળ્યું છે. જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબાર, તેમના પુત્ર ઝૈદ દરબાર, કોરિયોગ્રાફર ફરાહ ખાન અને દિલીપ એકસાથે જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ આ સ્ટાર્સની મુલાકાતે બી-ટાઉનમાં ભારે ચર્ચા જગાવી છે.આ મુલાકાત બાદ સૌથી મોટી અટકળ એ લગાવવામાં આવી રહી છે કે સંગીતકાર ઇસ્માઇલ દરબાર ટૂંક સમયમાં બોલિવૂડમાં પોતાની ધમાકેદાર વાપસી કરી શકે છે.  

આ સમાચાર શેર કરો