મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હી સરાઈ રોહિલા ટ્રેનના AC કોચમાં થયો ધમાકો, દુર્ઘટના સિગરેટના ઠુંઠાના કારણે થઈ હોવાની આશંકા

રાજકોટથી દિલ્હી જઈ રહેલી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેનમાં દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં

રાજકોટથી દિલ્હી જઈ રહેલી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેનમાં દુર્ઘટના સર્જાઈ હતી.  ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં ધડાકા બાદ આગ લાગી હતી. જોકે  રેલ્વે સ્ટાફના ત્વરિત એક્શનના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.

આ પણ વાંચો: અમદાવાદ: LCBએ ઝડપેલો 'ગગો' કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી રફુચક્કર, 'રોકી' રિક્ષાવાળાથી ચેતજો!

 પેસેન્જરે સિગરેટ ફુક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે બનાવ બન્યો

પ્રાથમિક તારણ એ આવ્યું છે કે એક પેસેન્જરે સિગરેટ ફુક્યા બાદ દાખવેલી બેદરકારીના કારણે બનાવ બન્યો હતો. ભાજપના નેતા દિનેશ કારિયા ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને આગની ઘટનાને નજરો નજર નિહાળી હતી.

આ સમાચાર શેર કરો