VIDEO: અમદાવાદના ચાંદખેડાના મહાકાલેશ્વર મંદિરના મહંતનો ખુલાસો, જાણો શું હતો મામલો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મહાકાલેશ્વર મંદિરનો વિવાદ સામે આવ્યો છે. મંદિ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મહાકાલેશ્વર મંદિરનો વિવાદ સામે આવ્યો છે. મંદિરમાં તાંત્રિક વિધિ થતી હોવાનો સ્થાનિકોના આક્ષેપ પર મંદિરના મહંતે ખુલાસો કર્યો છે. સ્થાનિક લોકો દ્વારા અનેક રોષ રાખીને આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હતો,17 તારીખ ના રોજ કાવડ યાત્રા માટે કુંડ લાવવામાં આવ્યા હતા તે કુંડને તાંત્રિક વિધિમાં દર્શાવવામાં આવ્યા.




