મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં 'ચુડવેલ'નો કહેર, જ્યાં નજર નાંખો ત્યાં બસ ઈયળ જ ઈયળ

પાટણમાં વરસાદની શરૂઆતથી દર વર્ષે ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ વધતો હોય છે. ત્યારે પાટણ શહેરના ઘણા

પાટણમાં વરસાદની શરૂઆતથી દર વર્ષે ચુડવેલ નામની ઈયળોનો ઉપદ્રવ વધતો હોય છે. ત્યારે પાટણ શહેરના  ઘણા  વિસ્તારોમાં ઘરની અંદર રસોડામાં તેમજ દીવાલો ઉપર આ ઈયળો આવી જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પાટણ શહેરમાં ચોમાસાની શરૂઆત માંજ આ ચુડવેલ નામની ઈયળનો ઉપદ્રવ જોવા મળતા આગામી દિવસોમાં આ ઉપદ્રવ વધવાની શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો