મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાલનપુરમાં મિલકતના ઝઘડાને લઈને નાના ભાઈની મોટા ભાઈ અને ભાભીએ કરી હત્યા

પાલનપુરમાં ધોળા દિવસે યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાના સીસીટીવી ફૂટેજ સામે

પાલનપુરમાં ધોળા દિવસે યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મોટા ભાઈ અને ભાભીએ મળીને નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મિલકતને લઈને બન્ને ભાઈઓ વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. મિલકતના ઝગડાનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું હતું. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે તેના પતિની હત્યા કરનાર ભાઈ અને ભાભીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા

આ સમાચાર શેર કરો