મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદને કારણે તંત્રની તૈયારીઓ ટૂંકી પડી, 9 પંપ બહારથી મંગાવાયા

ભારે વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કાર્પોરેશનના સત્તાધીશોના

તસવીર: gstv

ભારે વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કાર્પોરેશનના સત્તાધીશોના તમામ દાવાઓ પાણીમાં તરતા દેખાયા. લોકોએ રાતભર હાલાકી ભોગવી અને ઘણા વિસ્તારોમાં સ્થિતિ ઘણી ગંભીર હતી. ભારે વરસાદને કારણે અમદાવાદ પશ્ચિમના ઘણા વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા. 24 કલાક પાણીનો નિકાલ ન થતા મ્યુનિસિપલ કમિશનર, મેયર અને મુખ્યમંત્રી ખુદ સ્થિતિનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યાં હતા. શહેરમાં 43 પંપિપ સ્ટેશન કાર્યકર છે અને 107 પંપ મુકવામાં આવ્યાં છે. મોટાભાગના અંડરપાસમાંથી પાણી ઓસરી ગયા છે. બોપલ-ઘુમા વિસ્તારમાંથી પાણી નિકાલની કામગીરી ચાલી રહી છે. પાણી નિકાલની વ્યવસ્થા માટે નવ પંપ બહારથી મંગાવવામાં આવ્યાં છે.

આ સમાચાર શેર કરો