VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી: પરમાણુ સ્થળ પિકાક્સ માઉન્ટેનને ટૂંક સમયમાં નિશાન બનાવી શકીએ છીએ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ ઈરાનના ભારે કિ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ ઈરાનના ભારે કિલ્લેબંધીવાળા ભૂગર્ભ પરમાણુ સ્થળ પિકાક્સ માઉન્ટેન પર ખૂબ જ ટૂંક સમયમાં હુમલો કરી શકે છે. ઓવલ ઓફિસમાં વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા અટકાવવાનો છે. ગુપ્તચર એજન્સીઓ આ સ્થળની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને જો જરૂરી જણાય તો અમેરિકા કડક કાર્યવાહી કરશે તેમ તેમણે ચેતવણી આપી હતી. નટાન્ઝ સુવિધા નજીક આવેલું આ સંકુલ ભૂગર્ભ ટનલોથી સુરક્ષિત છે.




