VIDEO : આણંદ જિલ્લામાં EVM મશીનો-ચૂંટણી સાહિત્યનું ડિસ્પેચિંગ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે થશે મતદાન
આણંદ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. આજે આણંદની ડી.એન. હાઈસ્
આણંદ જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાશે. આજે આણંદની ડી.એન. હાઈસ્કૂલ ખાતેથી EVM મશીનો અને ચૂંટણી સાહિત્યનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ સામગ્રી મતદાન મથકો પર રવાના કરાઈ છે.વિશેષ વાત એ છે કે, નવી નગરપાલિકા બન્યા બાદ આણંદ-કરમસદ નગરપાલિકા માટે પ્રથમવાર મતદાન થશે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આકરી ગરમી પડકારરૂપ બની શકે છે.








