મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોરણ 10 બોર્ડમાં શાળાનું પરિણામ 90 ટકાથી વધુ આવતા વિધાર્થીઓને એડમિશન માટે મુશ્કેલી

નેત્રંગ તાલુકામાં શાળામાં ધોરણ 10ની પરીક્ષામાં બોર્ડનું પરિણામ

નેત્રંગ તાલુકામાં શાળામાં ધોરણ 10ની પરીક્ષામાં બોર્ડનું પરિણામ 90 ટકા કરતાં વધુ આવતા આગળ અભ્યાસ માટે વિધાર્થીઓને એડમિશન લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શેરખાન પઠાણની આગેવાનીમાં અહીની એક શાળામાં વાલીઓ દ્વારા એડમિશન માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો 

આ સમાચાર શેર કરો