Video: ધનતેરસના દિવસે લક્ષ્મીજીના મંદિરોમાં ભક્તોની ભીડ

સોર્સ: gstv

અમદાવાદમાં આજે ધનતેરસના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી  ત્યારે આ વર્ષે ધનતેરસ અને શુક્રવારનો અદભુત અને શુભ સમન્વય હોવાથી સોનામાં સુગંધ ભળી.હિન્દુ ધર્મમાં શુક્રવાર માતા લક્ષ્મીનો વાર ગણાતો હોવાથી આજના આ પવિત્ર દિવસે લક્ષ્મીજીની વિશેષ કૃપા મેળવવા માટે ભક્તો માતાના આશીર્વાદ મેળવ્યા . શહેરના તમામ લક્ષ્મી મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા પ્રાચીન લક્ષ્મીજી મંદિરમાં ભીડ જોવા મળી 

આ સમાચાર શેર કરો

જાહેરાત