મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બોડેલીની મુલાકાતે, આદિવાસી વિસ્તારમાં સભા ગજવી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુરમાં બોડેલીની મુલાકાત લીધી. ચૂંટણીના માહોલમાં હર્ષ સંઘવી બો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુરમાં બોડેલીની મુલાકાત લીધી. ચૂંટણીના માહોલમાં હર્ષ સંઘવી બોડેલીમાં પ્રચાર કરવા આવ્યા. તેમણે વિકાસ સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું. સભા બાદ તેઓ બોડેલીમાં સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરવા પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ આ પહેલા દાહોદ અને ઘોઘંબામાં સભા સંબોધી હતી. 

આ સમાચાર શેર કરો