મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ

ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં હિંદુ સંસ્થાઓ દ્વારા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક વિશાળ રેલ

તસવીર: gstv

ગોરખપુર, ઉત્તર પ્રદેશમાં હિંદુ સંસ્થાઓ દ્વારા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને કાર્યકરો જોડાયા હતા. દેખાવકારોએ સરકાર સમક્ષ કડક ગૌહત્યા વિરોધી કાયદો લાગુ કરવા ભાર મૂક્યો હતો. રેલીના અંતે સંગઠનોના અગ્રણીઓએ જિલ્લા વહીવટીતંત્રના વડા એટલે કે ડીએમને એક આવેદનપત્ર સુપરું હતું, જેમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની મુખ્ય માંગનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો