VIDEO : સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધ્યો
સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ મચી છે. સુરેન્દ્રનગર જિલ્લામા
સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ મચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 6 કેસો નોંધાયા હતા, જેમાંથી 2 બાળકોનું સારવાર દરમિયાન મોત થયા છે. જિલ્લાના આરોગ્ય વિભાગે આંગણવાડી, પ્રાથમિક શાળા અને કાચા મકાનોમાં ફોગીંગ ચાલુ કર્યું છે.




