VIDEO: 'હું પોતે જ બાયોડેટા, મારે બાયોડેટાની જરૂર નથી', ભાજપ શહેર પ્રમુખ બનવા દરિયાપુરના ધારાસભ્યની શેખી
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખા
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કૌશિક જૈન સહિતના નેતાઓ પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન શેખી મારતા જોવા મળ્યા હતા. કૌશિક જૈને કહ્યું કે, 'હું પોતે જ બાયોડેટા છું, મારે બાયોડેટાની જરૂર નથી.'




