VIDEO: પ. બંગાળ/ કોલકાતામાં નવ-નિયુક્ત સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જોવા મળ્યો સાંસ્કૃતિક નજારો
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપની નવ-નિયુક્ત સરકારના શપથ ગ્રહણ સ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભાજપની નવ-નિયુક્ત સરકારના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એક અનોખો સાંસ્કૃતિક નજારો જોવા મળ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે બંગાળના પરંપરાગત લોકગાયકો દ્વારા બાઉલ ગીત રજૂ કરવામાં આવ્યા હતા જેણે સમગ્ર વાતાવરણને ભક્તિ અને ઉત્સાહથી ભરી દીધું હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ કલાકારોએ પોતાની કળા રજૂ કરી રાજકીય કાર્યક્રમને એક સામાજિક ઉત્સવમાં ફેરવી દીધો હતો. પશ્ચિમ બંગાળમાં નવી સરકારના આગમનને લોકોએ પોતાની કલા અને સંસ્કૃતિ સાથે જોડીને હર્ષભેર વધાવ્યું છે.



