VIDEO: નવસારી જિલ્લાના નસીલપોર ગામે ઘાયલ દીપડાએ લોકો પર કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
નવસારી જિલ્લાના નસીલપોર ગામે બે દિવસ અગાઉ ઘાયલ દીપડાએ લોકો પર કરેલા હુમલાના સીસીટીવી ફૂ
નવસારી જિલ્લાના નસીલપોર ગામે બે દિવસ અગાઉ ઘાયલ દીપડાએ લોકો પર કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘાયલ દીપડો બચવા માટે 5 લોકો પાછળ દોડ્યો હતો, દીપડો ફસડાઈને મોપેડ સાથે ભટકાયો હતો. ત્યાંથી દીપડો ભાગી છૂટ્યો હતો, જો કે હજું પાંજરે ના પુરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.




