Video: વડોદરામાં LPG ગેસ એજન્સી બહાર લોકોની ભારે ભીડ, નોંધણી સિસ્ટમ થયું હેંગ
મિડલ ઇસ્ટની યુદ્ધની અસર હવે ભારતમાં પણ જોવાઈ રહી છે. વડોદરામાં કોમર્શિયલ ગેસના
મિડલ ઇસ્ટની યુદ્ધની અસર હવે ભારતમાં પણ જોવાઈ રહી છે. વડોદરામાં કોમર્શિયલ ગેસના પુરવઠાની અછત વચ્ચે ઘરેલુ ગેસના ગ્રાહકોમાં પણ ચિંતા વધી છે. ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઇનો લાગી રહી છે. ગ્રાહકોના ભારે ઘસારાને પગલે નોંધણી માટેની સાયબલ ડીલર મેનેજમેન્ટ સિસ્ટમ હેન્ગ થયું છે. આ અછતની અસર હોટલ, કેટરિંગ અને ફરસાણ ઉદ્યોગો પર પડી રહી છે. પુરવઠા વિભાગે લોકોને ચિંતા ન કરવા અપીલ કરી છે, પરંતુ વેપારીઓ અને નાગરિકો ભયના કારણે સ્ટોક મેળવવા દોડધામ કરી રહ્યા છે.




