મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ પ્રસિદ્ધ ચકુડિયા મહાદેવ મંદિરનો મહિમા

અમદાવાદમાં આવેલું પ્રસિદ્ધ ચકુડિયા મહાદેવનાં મંદિરમાં ભક્તો ભકિતમય બન્યાં છે. શિવલિંગ પર ભક્તો જળ, દ

અમદાવાદમાં આવેલું પ્રસિદ્ધ ચકુડિયા મહાદેવનાં મંદિરમાં ભક્તો ભકિતમય બન્યાં છે. શિવલિંગ પર ભક્તો જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરે છે. ત્યાં આવેલી ગૌશાળામાં ભક્તો યથાશકિ્ત દાન અને સેવા કરે છે. શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે.  શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. 

આ સમાચાર શેર કરો