મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજભા ગઢવીના પરિવારને ગીરના લીલીપાણી નેસમાં ફરી વસવાટની મંજૂરી મળતા વિવાદ

લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના પરિવારને ગીરના લીલીપાણી નેસ

લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને તેમના પરિવારને ગીરના લીલીપાણી નેસમાં ફરી વસવાટ કરવાની મંજૂરી મળતા મોટો વિવાદ સર્જાયો છે. વર્ષ ૨૦૨૩માં વન વિભાગના તત્કાલીન અધિકારીએ જે અરજી ફગાવી દીધી હતી, તેને ૨૦૨૬માં ધારી ગીર-પૂર્વના વર્તમાન DCF દ્વારા મંજૂરી આપી દેવામાં આવતા વન વિભાગના બે પરસ્પર વિરોધી પત્રો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નોંધનીય છે કે, 19 તારીખે રાજભા ગઢવીએ રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાત કરી હતી અને તેના ગણતરીના દિવસોમાં જ ૨૨ તારીખે આ મંજૂરી મળી જતાં આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો