મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં ગંદા પાણી મુદ્દે કોંગ્રેસની મનપાને રજૂઆત

મોરબી શહેરમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા મનપાને રજૂઆ

તસવીર: gstv

મોરબી શહેરમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારોના સ્થાનિકોને સાથે રાખીને પાણીની સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી. મોરબીના પમ્પિંગ સ્ટેશનોમાં ફિલ્ટર પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કરોડોના બજેટ વચ્ચે તેનો યોગ્ય ઉપયોગ કરવા અને ફિલ્ટર પ્લાન્ટ માટે અલગ બજેટ ફાળવી તેને શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસે વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લઈ મનપાને સોંપ્યા હતા.

આ સમાચાર શેર કરો