મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાષિની યાદવ રાજકોટની મુલાકાતે, મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર

રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાષિની યાદવે મુલાકાત લીધી છે. જ્યાં તેમણે લોકસભામાં મહિલા અનામ

રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાષિની યાદવે મુલાકાત લીધી છે. જ્યાં તેમણે લોકસભામાં મહિલા અનામત બિલ પાસ ન થવા મુદ્દે ભાજપ સરકારે લગાવેલા આક્ષેપનો જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્ષ 2023માં સોનિયા ગાંધીએ મહિલાઓના હિતમાં સમર્થન આપ્યું હતું અને પંચાયતી રાજનું રાજીવ ગાંધીનું સ્વપ્ન મહિલાઓના સહયોગ વગર અધૂરું હતુ, પરંતુ આ વખતે કોઈની પણ સાથે ચર્ચા કર્યા વગર લોકસભામાં લાવવામાં આવેલું આ બિલ માત્ર દક્ષિણ ભારતના રાજ્યો જીતવા માટેનો એક રાજકીય દાવપેચ છે, જેમાં મહિલાઓના સાચા કલ્યાણ કરતા સત્તા મેળવવાનો હેતુ વધુ હતો તેવો પણ આક્ષેપ લગાવ્યો છે. 

આ સમાચાર શેર કરો