મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કોંગ્રેસ ધારાસભ્ય આપમાં જોડાશે, સાંસદે ચૈતર વસાવા-અનંત પટેલ પર લગાવ્યો સાંઠગાંઠનો આરોપ

દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણમાં નવાજૂનીના સંકેત મળી રહ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલે કોં

તસવીર: GSTV

દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણમાં નવાજૂનીના સંકેત મળી રહ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા છે. ધવલ પટેલે દાવો કર્યો છે કે અનંત પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસનો હાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે. સાંસદે આક્ષેપ કર્યો હતો કે, ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યોને તોડી રહ્યા છે અને અનંત પટેલ તેમને છૂપો ટેકો આપી રહ્યા છે. આ બંને નેતાઓની સાંઠગાંઠ કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડશે.  

આ સમાચાર શેર કરો