મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠાના અંબાજીમાં કોંગ્રેસની ભવ્ય જીત, વિજેતા ઉમેદવારોનું ફૂલબહારથી ભવ્ય સ્વાગત કરાયું

બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં કોંગ્રેસે ક્લીન સ્વ

બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરીને ભાજપના સુપડા સાફ કરી દીધા છે, જેમાં દાંતા તાલુકા પંચાયતની ૩ અને જિલ્લા પંચાયતની ૧ બેઠક પર પંજાનો ભવ્ય વિજય થયો છે. તાલુકા પંચાયતની અંબાજી-કુંભારિયા બેઠકો પર રવિ સોલંકી, અરુણાબેન અગ્રવાલ અને રામીબેન ખરાડી જ્યારે જિલ્લા પંચાયતની બેઠક પર જયાબેન ગઢવી વિજેતા જાહેર થયા છે. જીત બાદ વિજેતા ઉમેદવારોનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમર્થકોએ ભારે ખુશી વ્યક્ત કરીને જશ્ન મનાવ્યો હતો.

આ સમાચાર શેર કરો