VIDEO: Surendranagar મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા, ભાજપના નેતાઓ સંપર્કમાં હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. ભાજપના નેતાઓ કૉંગ્રેસ ઉમેદવારોના સંપર્કમાં હોવાના અહેવાલ સામે આવ્યા છે. કૉંગ્રેસના 47 ઉમેદવારોના ફોર્મ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા પાસ થયા છે. પરંતુ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ફોર્મ પરત ખેંચવા માટે તેમના ઉમેદવારોના સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસના શિર્ષ નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે.


