મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટીલા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે કિન્નર સમાજના ગાદીપતિને આપી ટિકિટ, ઉમેદવારે સમર્થકો સાથે ભર્યું ફોર્મ

ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રગતિશીલ કદમ ઉઠાવ્યું છે. વોર્ડ નંબર 2 માંથી કિન્નર

ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રગતિશીલ કદમ ઉઠાવ્યું છે. વોર્ડ નંબર 2 માંથી કિન્નર સમાજના ગાદીપતિ વૈશાલી દેવીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગૌસેવા અને દીકરીઓના સમૂહ લગ્ન જેવા સામાજિક કાર્યો માટે જાણીતા વૈશાલી દેવીએ સમર્થકો સાથે ફોર્મ ભરતા લોકજુવાળ જોવા મળ્યો હતો.  

આ સમાચાર શેર કરો