મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં કાળઝાળ ગરમીથી બચવા કોંગ્રેસ ઉમેદવારોએ અપનાવ્યો અનોખો રસ્તો, બન્યા આકર્ષણનું કેન્દ્ર

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે કાળઝાળ ગરમીથી બચવા માટે કોંગ્રે

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે કાળઝાળ ગરમીથી બચવા માટે કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ અનોખો રસ્તો અપનાવ્યો છે. વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલા ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને ઉમેદવારો હાથમાં છત્રીઓ લઈને નીકળ્યા હતા. આકરી ગરમી અને વધતા તાપમાન વચ્ચે છત્રીનો સહારો લઈને કરવામાં આવેલો આ અનોખો ચૂંટણી પ્રચાર સ્થાનિક રહીશોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ સમાચાર શેર કરો