મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં ભાજપ નેતાનો બેફામ વાણી વિલાસ, બોલ્યા 'કોંગ્રેસના ઉમેદવારો છે ઘોડા જેવા પણ મહોરું ગધેડાનું પહેર્યું'

પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં રાજકીય ગરમાવો આવ્યો છે.

પાટણ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 2ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ ડોક્ટર સેલના સભ્ય ડો. સેવંતીલાલ પટેલે બેફામ નિવેદન આપતા વિવાદ સર્જાયો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારો પર પ્રહાર કરતા કહ્યું કે, "ઉમેદવારો ઘોડા જેવા છે પણ મહોરું ગધેડાનું પહેર્યું છે."

આ સમાચાર શેર કરો