VIDEO: અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓની વરણીને લઈ કોકડું ગૂંચવાયું, હવે આ તારીખે થશે જાહેરાત
ચૂંટણી પૂર્ણ થઈ પરંતુ મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાતનું કોકડું ગૂંચવાયેલું છે. અમદાવાદ શહેરને નવ
ચૂંટણી પૂર્ણ થઈ પરંતુ મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાતનું કોકડું ગૂંચવાયેલું છે. અમદાવાદ શહેરને નવા મેયર 26 મેના દિવસે મળશે. કોર્પોરેશનની પ્રથમ બોર્ડ બેઠકમાં નવા મેયરની જાહેરાત થશે. મેયર અને ડેપ્યુટી મેયરની નિમણૂંકને લઈને 26 મેના દિવસે 11 વાગ્યે પ્રથમ બોર્ડ બેઠક મળશે.


