મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગોધરાના દાહોદ રોડ પર આવેલી મોંઘીદાટ હોટેલના ભોજનમાંથી નીકળ્યો વંદો

ગોધરાના દાહોદ રોડ પર આવેલી રૂફટોપ કાફે નામની હોટેલની ગંભીર બેદારકરી સામે આવી છે. આ હોટેલમાં એક પરિવાર જન

ગોધરાના દાહોદ રોડ પર આવેલી રૂફટોપ કાફે નામની હોટેલની ગંભીર બેદારકરી સામે આવી છે. આ હોટેલમાં એક પરિવાર જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો અને ભોજન મંગાવતા તેમાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકે હોટેલ સ્ટાફની હાજરીમાં વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો