મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં વહેલી સવારથી મેઘાવી માહોલ: વાતાવરણમાં પ્રસરી ઠંડક

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદના હળવા થી ભારે ઝાપટાં વરસી રહ્યા છે. સતત પડી રહેલા આ વરસાદી ઝાપટાંને કારણે શહેરના વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને અમદાવાદીઓને બફારા તેમજ ગરમીમાંથી મોટી રાહત મળી છે.

આ સમાચાર શેર કરો