મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહીસાગરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશી

મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા લુણાવાડા, ખાનપુર અને સંતરામપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાર

તસવીર: gstv

મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા લુણાવાડા, ખાનપુર અને સંતરામપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી પાકને જીવનદાન મળવાની આશા સાથે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

આ સમાચાર શેર કરો