મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

 VIDEO: દરિયામાંથી 25 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા, પોલીસે તપાસ હાથ ધરી

દ્વારકાના દરિયાઈ પટ્ટી નજીક મોડીરાત્રે 25 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. ચરસના પેકેટ મળી આવતા દરિયાઈ પટ્ટીમ

દ્વારકાના દરિયાઈ પટ્ટી નજીક મોડીરાત્રે 25 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા.  ચરસના પેકેટ મળી આવતા દરિયાઈ પટ્ટીમાં એસ.ઓ.જી, એલસીબી અને દ્વારકા પોલીસએ સઘન તપાસ અને સર્ચ ઓપરેશન  હાથ ધર્યું છે.

આ સમાચાર શેર કરો