મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વાઘ સંરક્ષણ સંકલ્પ દિનની ઉજવણી

નવી દિલ્હી સ્થિત ઈન્દિરા પર્યાવરણ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગ્લોબલ ટાઈગર ડે 2026

તસવીર: gstv

નવી દિલ્હી સ્થિત ઈન્દિરા પર્યાવરણ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગ્લોબલ ટાઈગર ડે 2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વાઘ સંરક્ષણ અને વન્યજીવ જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંત્રીએ દેશમાં વન્યજીવોના રક્ષણ અને પર્યાવરણના સમતુલન માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાતો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઘના કુદરતીવાસ અને સંરક્ષણ માટે નવી નીતિઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો