મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામમાં કારે બે બાઈક સવારોને અડફેટે લીધા, અકસ્માત સર્જી ચાલક ફરાર

વલસાડના ઉમરગામ સ્ટેશનના મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. કામદારોને લઈને જઈ રહેલા એક ક

તસવીર: GSTV

વલસાડના ઉમરગામ સ્ટેશનના મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. કામદારોને લઈને જઈ રહેલા એક કાર ચાલકે સ્ટેશન રોડ પર બે બાઈક સવારોને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવારો હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત બાદ કાર ચાલક માનવતા નેવે મૂકી વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. સદનસીબે, આ અકસ્માતમાં બંને બાઈક ચાલકોનો આબાદ બચાવ થયો છે. 

આ સમાચાર શેર કરો