મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદની મહી નદીની કેનાલમાં કાર ખાબકી, ડૂબી રહેલા ત્રણનો સ્થાનિકોએ બચાવ્યો જીવ

ગુજરાતના આણંદના બોરસદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં આણંદન

ગુજરાતના આણંદના બોરસદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  આણંદના બોરસદ તાલુકાના નિસરાયા પાસે મહી કેનાલમાં કાર ખાબકતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટના સમયે  કારમાં ત્રણ લોકો સવાર હતા.

ડૂબતા ત્રણ લોકોનો સ્થાનિકોએ બચાવ્યો જીવ

ઘટનાની જાણ થતાં  સ્થાનિકો  દુર્ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો તાત્કાલિક નદીમાં કૂદી કારમાં સવાર લોકોને જીવના જોખમે બચાવ્યા.કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો