VIDEO: અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં ભાજપનો મજબૂત ગઢ અકબંધ, આખેઆખી પેનલને મળ્યો શાનદાર વિજય

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ઘાટલોડિયા વોર્ડમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને પોતાનો મજબૂત

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ઘાટલોડિયા વોર્ડમાં ભાજપે ભવ્ય વિજય મેળવીને પોતાનો મજબૂત ગઢ અકબંધ રાખ્યો છે, જ્યાં ભાજપની આખેઆખી પેનલનો શાનદાર વિજય થયો છે. આ ચૂંટણીમાં વોર્ડના 87 ટકા જેટલા મતો ભાજપના ફાળે આવતા વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ ગયા છે. આ પ્રચંડ જીતને ભાજપે કરેલા વિકાસ કાર્યો અને પાયાના કાર્યકરોની દિવસ-રાતની મહેનતનું પરિણામ ગણાવી છે..તેમજ તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.  

આ સમાચાર શેર કરો

જાહેરાત