VIDEO : ઉમરગામ તાલુકા પંચાયતમાં બિન હરિફ રીતે ભાજપે ફરી સત્તા જાળવી રાખી
ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા જાળવી રાખી છે. 30 પૈકી 26 બેઠકો મેળવનાર ભાજપના સંતોષભાઈ વારલ
ઉમરગામ તાલુકા પંચાયતમાં ભાજપે ફરી સત્તા જાળવી રાખી છે. 30 પૈકી 26 બેઠકો મેળવનાર ભાજપના સંતોષભાઈ વારલી પ્રમુખ, હાર્દિક શાહ ઉપપ્રમુખ, મનીષ પટેલ કારોબારી અધ્યક્ષ અને અંકિતાબેન પટેલ દંડક તરીકે બિનહરીફ ચૂંટાયા છે. વિરોધ પક્ષના નેતા તરીકે અપક્ષના રાકેશ રાયે રજૂઆત કરી છે. હવે નવા શાસકો બાકી રહેલા વિકાસના કામોને કઈ રીતે પૂર્ણ કરશે, તે જોવું મહત્વનું રહેશે.


