મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ' ભાજપના લોકોએ માર માર્યો- ફોન પણ છીનવી લીધો, 'આપ' ઉમેદવાર ડો. નીલ પટેલે સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી આપવીતી

અમદાવાદના ઘાટલોડિયામાં હિંસાનો ભોગ બનનાર આપ ઉમેદવાર ડૉ.નીલ પટેલે પોતાની આપ

અમદાવાદના ઘાટલોડિયામાં હિંસાનો ભોગ બનનાર આપ ઉમેદવાર ડૉ.નીલ પટેલે પોતાની આપવીતી જણાવી. સોશિયલ મીડિયામાં શેર કરીને તેમણે કહ્યું કે ભાજપના લોકોએ લાકડીઓથી માર માર્યો. ફોન પણ છીનવી લીધો. 

આ સમાચાર શેર કરો