મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિજાપુરની ફુદેડા બેઠક પર ભાજપના ઉમેદવાર લોકગાયિકા નેહા સુથારે વિજય મેળવી કેસરિયો લહેરાવ્યો

વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજ

વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને કેસરિયો લહેરાવ્યો છે. આ બેઠક પરથી જાણીતા લોકગાયિકા નેહા સુથારે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું અને ૧૩૯૦થી વધુ મતોની જંગી સરસાઈથી શાનદાર જીત હાંસલ કરી છે. લોકપ્રિય કલાકારની આ જીતને પગલે કાર્યકરો અને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો