મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરઃ જાનૈયાઓની બસ સળગી જતા અફરાતફરી મચી, બારીમાંથી કુદીને બચાવ્યો જીવ

ભાવનગરમાં જાનમાં જઈ રહેલા જાનૈયાઓની ખાનગી બસ સળગી જતા અફરાતરફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનાગરના

ભાવનગરમાં જાનમાં જઈ રહેલા જાનૈયાઓની ખાનગી બસ સળગી જતા અફરાતરફરીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનાગરના નારીગામથી ગારિયાધારના ઘોબા ગામે જાનૈયાઓ ભરીને ખાનગી બસ જઈ રહી હતી.

જાનૈયાઓને બારીમાંથી કુદીને પોતાનો જીવ બચાવ્યો

જાનૈયાઓ ભરેલી બસ સિહોરના બાજુડ ગામના પાટીયા પાસે બસમાં આગ લાગી હતી.જોકે જાનૈયાઓને બારીમાંથી કુદીને પોતાનો જીવ બચાવ્યો છે..આગની આ ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થઈ ગયું હતું..

આ સમાચાર શેર કરો