Bhavnagar વરસાદી માહોલ અને તંત્રની બેદરકારીના કારણે રોડ પર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ વધી
Bhavnagarમાં વરસાદી માહોલ અને ત
Bhavnagarમાં વરસાદી માહોલ અને તંત્રની બેદરકારીના કારણે રોડ પર વાહનો સ્લીપ થવાની ઘટનાઓ વધી. RCC રોડની સપાટી લીસી હોવાને કારણે વરસાદમાં વાહનોના અકસ્માતનું જોર વધતું જોવા મળી રહ્યું છે.




