VIDEO: સુરતમાં વસતા બંગાળી સમાજે ભાજપની જીતની કરી ઉજવણી, 'રસગુલ્લા' ખવડાવી વ્યક્ત કર્યો આ આશાવાદ
પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીતની સુરતમાં વસતા બંગાળી સમાજે પણ ઉજવણી કરી હતી. વર્ષોથી મમતા સરકારન
પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીતની સુરતમાં વસતા બંગાળી સમાજે પણ ઉજવણી કરી હતી. વર્ષોથી મમતા સરકારના શાસનમાં થઈ રહેલા અત્યાચારોથી પીડાતી જનતાએ ભાજપના વિજયને 'ન્યાયના ઉદય' તરીકે વધાવ્યો છે. સુરતમાં વસવાટ કરતા પશ્ચિમ બંગાળના નાગરિકોએ ભેગા મળીને ભાજપની સરકાર હવે નિષ્ઠાથી કામ કરશે અને લોકોને સુરક્ષા આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ઐતિહાસિક સફળતાની ઉજવણીના ભાગરૂપે બંગાળના સુપ્રસિદ્ધ 'રસગુલ્લા' ખવડાવી એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું.
જાહેરાત







